લગ્નગીત ગામને ગોંદરે બે નાળિયેરી | Gaam Ne Gondre Be Naliyeri Lyrics February 2, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી, શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી, ઓઢો સવિતાવહુ પાતળાં બે નાળિયેરી હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી, મારા મગનભાઈ સાડી સાટવે બે નાળિયેરી ગોરા મારે કવિતાભાભીને કાજ બે નાળિયેરી, ઓઢો કવિતાભાભી પાતળાં બે નાળિયેરી હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી, Gaam Ne Gondre Be Naliyeri પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: