તું મારો દરિયો ને કાંઠો એ તુ | Tu Maro Dariyo Lyrics
તું મારો દરિયો ને કાંઠો એ તુ ,
તું આખો દરિયો ને છાંટો એ તુ ,
તારી નઝર છે દરદ નું મલમ ,
દિલમાં ફસાયો એ કાંટો ય તુ ,
હર એક જનમથી માંગી કસમથી...
સાયબો રે ગોવાળીયો | Saybo Re Govaliyo Gujarati Lokgeet Lyrics
સાયબો રે ગોવાળીયો રે,
મારો સાયબો રે ગોવાળીયો,
હું ગોવાલણ ગીરની રે,
મારી શ્યામ-રાધાની જોડલી,
સાયબો શિતળ ચાંદલો ,
મારો સાયબો શિતળ ચાંદલો,
હું ચકોરી વનરાવનની,
મારા વાલીડા સાથે રમતી,
સાયબા ઘેરો ઘુંઘટો રે,
મારો સાયબા ઘેરો ઘુંઘટો,
હું મૂંગી મર્યાદ...
મારી મહિસાગરને આરે ઢોલ | Mari Mahisagar Ni Aare Dhol Lyrics
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારી મહિસાગરને...
કાજલના દિલમાં રહેજો | Kajal Na Dil Ma Rehjo Lyrics
દિલમાં રહેજો તમે મારા દિલમાં રહેજો
હો દિલમાં રહેજો રે મારી ધડકનમાં રહેજો રે
હો દિલમાં રહેજો રે મારી ધડકનમાં રહેજો
આંખોની પાંપણના આ કાજળમાં રહેજો રે
આંખોની પાંપણના આ કાજળમાં રહેજો રે
કાજલના દિલમાં રહેજો...
છેલાજી રે | Chelaji Re Lyrics | Patan Thi Patoda Mongha Lavjo Lyrics
છેલાજી રે …
મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો ,
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો ,
પાટણથી પટોળા મોંઘા લાવજો ,
રંગ રતુંબલ , કોર કસુંબલ ,
પાલવ પ્રાણ બીચાવજો રે ,
પાટણથી પટોળા મોંઘા લાવજો ,...
ફાગણ ફોરમતો આયો | Fagan Foramto Aayo Lyrics
ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના… પર લહેરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો
ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
ચારેકોર ઘુમતાને લઇ લઇ...
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે | Ochintu Koi Mane Raste Male Lyrics
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે, ને ધીરેથી પૂછે કે કેમ છે…
આપણે તો કહીએ કે દરિયાશી મૌજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે…
ફાટેલા ખિસ્સા ની આડમાં મુકી છે અમે છલકાતી મલકાતી મૌજ…
એકલો હોઉ...
મોગલ આવશે રે મોગલ આવશે રે | Mogal Avse re Lyrics
આવશે આવશે રે મોગલ આવશે રે
મોગલ આવશે રે મોગલ આવશે રે.
મોગલ ને કે જે, મોગલ ને કે જે
હે મોગલ ને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ ને કે જે ભેળીયા વાળી...
ચાંદલિયો ઉગ્યો રે | Chandaliyo Ugyo Re Lyrics
આઘે આઘેથી મનની ડેલીએ
કાંઈ આવ્યા આકાશી કેર
ચાંદલિયો ઉગ્યો રે ,ઊંડે ઊંડેથી હરખું ઘેલી રે
હું તો શમણાં એ આંજું નેણ
ચાંદલિયો ઉગ્યો રે ,ઓલી આંકેલી નદીયું હાથમાં
ઓલી આંકેલી નદીયું હાથમાં
એના મહેંદી એ વાળ્યાં...
મને યાદ આવે આપણી પેલી મુલાકાત | Piyuji – Paheli Mulakat | Vijay Suvada
મને યાદ આવે આપણી પેલી મુલાકાત
મેં તો તમને ,
હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે મેં તો તમને જોયા બેઠાતા બગીચાની માંય
હો… મેં તો તમને જોયા બેઠાતા બગીચાની માંય ,હે...