લગ્નગીત આજ વગડાવો વગડાવો રૂડાં | Aaj Vagadavo Vagadavo Lagnageet Lyrics December 10, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ, હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ, આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે, સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે, મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ, વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે, હું કે ‘દી રંગાણી એના રંગમાં રે, હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર, વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… Aaj Vagadavo Vagadavo Ruda Lyrics Gujarati Lagnageet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: