Gujarati BhajanGujarati Dhun આયલ ના અવતારે ઉજળા | Aayal Na Avtare Ujala Lyrics May 26, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 માળી અમે તમારા અવતારે આયલ ઉજળા , માળી અમે તમારા અવતારે જગમાં ઉજળા , માળી તારા છોરુળા નો એક જ તું આધાર અમીયલ નજરું રાખજે , માળી તારા છોરુળા નો એક જ તું આધાર અમીયલ નજરું રાખજે , હે માં મચ્છરાળી માં , મોગલ માં , માળી તમે કાંકણ રે પેર્યા ને હેમની કીમતુ વધી , માળી તમે કાંકણ રે પેર્યા ને હેમની કીમતુ વધી , માળી એ તો તોલાના મુલે તોલાય , અમીયલ નજરું રાખજે , હે માં મચ્છરાળી માં , મોગલ માં , માળી તમે હારલો પેર્યો ને હીરાના મૂલ રે વધ્યા , માળી તમે હારલો પેર્યો ને હીરાના મૂલ રે વધ્યા , માળી એ તો પથરા મૂંગટ માં મઢાય , અમીયલ નજરું રાખજે , હે માં મચ્છરાળી માં , મોગલ માં , માળી તારા કીર્તિના તોરણ ઉચા આસને , માળી તારા કીર્તિના તોરણ ઉચા આસને , માળી તારા કવિ રે કે’દાન ગુણલા ગાય , અમીયલ નજરું રાખજે , માળી અમે તમારા અવતારે આયલ ઉજળા , માળી અમે તમારા અવતારે જગમાં ઉજળા , Mali Ame Tamara Avtare Ayal Ujala Ayal Na Avtare Ujala Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: