Narayan Swami GujaratiPrachin Gujarati Bhajan યુદ્ધમાં અર્જુનને સગપણ આડા આવે | Arjun Ne Sagpan Aada Aave Lyrics April 9, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 સગપણ આડા આવે એના મનડાને મુંજાવે , યુદ્ધમાં અર્જુનને રે એના સગપણ આડા આવે , કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી મધ્યમાં રથને લાવે , કોને મારું ક્યાં બાણ ચાલવું , મારી સમજણમાં ન આવે , કોઈ કોઈ નું સગુ નથી એમ કૃષ્ણ પ્રભુ સમજાવે , આવી કાયરતા ક્યાંથી લાવ્યો , તારી કીર્તિને કલંક લગાવે , અગ્નિ ન બાળે એને પવન ના સુકાવે , પાણીના પલાળે , આત્મતત્વ અમર છે અર્જુન , એમ ગીતા જ્ઞાન સમજાવે , જ્ઞાન ગીતાના દઈને પ્રભુજી ધનુષ્ય હાથ ધરાવે , “પુરસોતમ” ના પ્રભુજી પ્રીતે ભારતમાં ભારત રચાવે , યુદ્ધમાં અર્જુનને રે એના સગપણ આડા આવે , સગપણ આડા આવે એના મનડાને મુંજાવે , Arjun Ne Ena Sagpan Aada Aave Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: