ગુજરાતી ગરબા એક વાર બોલું કે બે વાર બોલું કે | Ek Var Bolu Ke Be Var Bolu Lyrics September 20, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં, માં તમે ગરબે રમવા આવજો… ગરબે રમવા આવજો માડી, દર્શન દેવા આવજો, ઉતારા દેશું રે માં તને મેડી ના મોલના, એકવાર આવીને મારે મંદિરીયે ઉતારા કરતા જાવ, માં તમે ગરબે રમવા આવજો… ભોજન દેશું રે મા તને મોંઘા તે ભાવતા, એકવાર આવીને મારે મંદિરીયે ભોજન કરતા જાવ, માં તમે ગરબે રમવા આવજો… Ek Var Bolu Ke Be Var Bolu Lyrics Navratri Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: