Gujarati Lokgeet હું ગોકુળ ની ગાવલડી | Gokul Ni Gavaladi Lyrics April 28, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 નંદના નેહળા માં રેતી , હું ગોકુળ ની ગાવલડી, ખીલેથી છોડવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી, ખીલેથી છોડી તો ભલે મને છોડી (2), ઓલા ખાટકી ને વહેચવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી, ખાટકી ને વેંચી તો ભલે મને વેંચી (2), મારી ગરદન કાપવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી, ગરદન કપાવી તો ભલેને કપાવી (2), મને ચૂલે ચડાવવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી, ચૂલે ચડાવી તો ભલેને ચડાવી (2), મને જમવામાં પીરસવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી, જમવામાં પીરસી તો ભલે મને પીરસી (2) , પેલા મને માં કહેવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી, Nandna Nehdama Raheti Lyrics Gokul Ni Gavaladi Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: