Narayan SwamiNarayan Swami GujaratiPrabhatiya Bhajan જીઓ વણજારા જીઓ વણજારા | Jiyo Vanjara jiyo Vanjara Lyrics November 9, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 છોડી મત જા મને એકલી વણજારા , છોડી મત જા, પરદેશમાં વણજારા , જીઓ વણજારા, જીઓ વણજારા , સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા , મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા , જીઓ વણજારા, જીઓ વણજારા , ડુંગર માથે તારી દેરડી વણજારા , હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા , જીઓ વણજારા, જીઓ વણજારા , કાજી મામદશાની વિનંતી વણજારા, તમે રહી જાઓ આજની રાત રે, વણજારા , જીઓ વણજારા, જીઓ વણજારા , Jiyo Vanjara Jiyo Vanjara Lyrics Maran Na Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: