Gujarati Dhun કોણ જાણી શકે કાળને રે | Kon Jani Shake Kalne Lyrics | Bhajanbook October 23, 2021 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કોણ જાણી શકે કાળને રે , સવારે કાલ કેવું થાશે આ કાયા માંથી હંસલો રે , ઓચિંતાનો ઉડી જાશે , તારા મોટા મોટા બંગલા રે , મોટર ને ગાડી વાડી બધી માયા મૂડી મેલીને , ખાલી હાથે જાવું પડશે , તારો દેહ રૂપાળો રે , નહિ રાખે ઘરમાં ઘડી તારા સગાને સબંધી રે , થોડા દી માં જાશે ભૂલી , તારી સાચી ખોટી વાણી રે , વાણી આ જગમાં અહી તારો પંખીડાનો માળો રે , પલક માં વિખરાઈ જાશે , તને મળ્યો રૂડો મનખો રે , બાંધી લેને ભવનું ભાથું એ થાને રામ ભક્ત સાચો રે , ફેરો તારો સફળ થાશે , પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી આગમ વાણી ગુજરાતી ગરબા Share this: