સાંઈ મુજા મેરુ રે કરો તો | Sai Muja Meru Re Karo To Lyrics

0
https://amzn.to/46sNAa0
સાંઈ મુજા મેરુ રે કરો તો | Sai Muja Meru Re Karo To Lyrics
નિરખી લવ નેણું માં ભરપુર,
દલડે થી જાણું નહી જરાય દૂર,
સાંઈ મુજા મેરુ રે કરો તો,
હમકો ઐસા ગુરુજી મિલત હૈ.
કોણ તારી વાડી દાતા , કોણ વિસ્તારા,
કોણ રે ડાળી ને કોણ એના મૂળ,
સાંઈ મુજા મેરુ રે કરો તો.
સત મોરી વાડી દાતા , વચન વિસ્તારા,
દયા રે ડાળી ને ધરમ એના મૂળ,
સાંઈ મુજા મેરુ રે કરો તો.
પાછા રે પગલા, નહી ભરુ,
પંથ થોડો ને , જાવું ઘણે દૂર,
સાંઈ મુજા મેરુ રે કરો તો.
સાંઈ નાં પ્રતાપે “શેલાણી” બોલ્યા,
આ હીરલો મળ્યો મોંઘેરો મૂલ,
સાંઈ મુજા મેરુ રે કરો તો.
Sai Muja Meru Re Karo To Lyrics

 

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version