ભજલે રે મન || Bhaj Le Re Man Lyrics || Bhajan Lyrics

0
https://amzn.to/46sNAa0
ભજલે રે  મન  ગોવિંદ ગુણા,
ગોવિંદ ગુણા, ગોપાલ ગુણા,ભજલે રે  મન  ગોવિંદ ગુણા,

અધમ તરે અધિકાર ભજન સો, જોઈ આયે  હરિશરણા,
ના વિશ્વાસ તો સાક્ષી બતાઉં,અજામિલ ગણિકા સદના,…ભજલે રે  મન,

જો કૃપાળુ તન મન ધન દિન્હો, નયન નાસિકા,મુખ,રચના,
જાકો રચત માસ દશ  લાગે, તાહિ ન સુમિરો એક ક્ષણા,.. ભજલે રે  મન,

બાલપન સબ ખેલ ગવાયો, તરુણા ભાયા તબ રૂપધના,
વ્રુધ્ધ ભયો તબ આલસ ઉપજ્યો,માયા મોહ ભયો મગના,.. ભજલે રે  મન,

ગજ અરુ ગીધ તરે ભજનો સે, કોઈ તર્યો નહિ ભજન બીના,
ધના ભગત પીપામુનિ શબરી, મીરા કી કર તામે ગણના,.. ભજલે રે  મન,

-મીરાંબાઈ,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version