https://amzn.to/46sNAa0
અજ્ઞાની ઉપાધીયું કરશે જી,…હે વીરા,
પાત્ર રે પરખ્યા વિના એનો સંગડો ન કરીયે, હો જી,
અજ્ઞાની ઉપાધીયું કરશે જી,…હે વીરા,
હે વીરા સદગુરુ સંતની પ્રતીતિ ન આણે, હો જી,
એવા સલિલો કેમ સુધરશે જી,…હે વીરા,
હે વીરા અંગના ઉજળા ને મનના છે મેલા, હો જી,
એ ધ્યાન પ્રભુનું ધારે જી,…હે વીરા,
હે વીરા ભક્ષ મળે પણ લક્ષ ન મેલે,હો જી,
એ ચાંચે મચ્છી ઓ મારે જી,…હે વીરા,
હે વીરા હિમ નો ઠરેલ,…હો જી,
દેવલદે,