DhunGujarati Dhun કાના મને દ્વારકા દેખાડ | Kana Mane Dwarika Dekhad Lyrics June 16, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હાલ કાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન રે હે વાલા રહી ના શકું તમ વિના , હાલ કાના મને ગોમતીમાં નવરાઈ કોડીલા કાન રે હે વાલા રહી ના શકું તમ વિના…કાના મને દ્વારકા દેખાડ , સામેકાંઠે વ્હાલો વેણુવગાડે જી હો જી, ધેનુ તણો નહીં પાર રે મોરલીયે મન હેરીલીધા તારી, બંસરી કામણગાર રે , હે વાલા રહી ના શકું તમ વિના , ઊંચા દેવળ દ્વારકાના જી હો જી, આથમણે દરબારનો નીચે ગળેળે ગોમતી ત્યાંતો, થાય છે નાટા નામનો હે વાલા રહી ના શકું તમ વિના , કાનો કાનો સૌ કહે છે જી હો જી, કાનો મારો પ્રાણ રે ભાણ પ્રતાપે ગાય રતનદાસ, શામળો ભીનેવાન રે , હે વાલા રહી ના શકું તમ વિના , Hal Kanha Mane Dwarika Dekhad Lyrics Kana Mane Dwarika Dekhad Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: