Gujarati DhunKrishn Bhajan Gujarati યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા | Yamuna Na Pani Gyata Lyrics March 4, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હે યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા હે એની અમને લાગી માયા રે સુધબુધ ખોયા, પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા, ચાલ છે ચટકાળી તારી એના ઉપર જવું વારી એવી ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા, તારો ચુડલો લઉં પેરી ભલે થાતું જગ વેરી એવા જશોદાના લાલ લેરી રે કાનાને જોયા એવા યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુધબુધ ખોયા, Yamuna Na Pani Gyata Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: