હંસલા હાલો રે હવે | Hansala Halo Re Hale Lyrics

0
https://amzn.to/46sNAa0
હંસલા હાલો રે હવે , મોતીડા નહીં રે મળે,
આ તો ઝાંઝવાના પાણી ,આશા જુઠી રે બંધાણી ,
મોતીડાં નહી રે મળે ,
ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો,
વાયરો વારો રે ભેંકાર , માથે મેહુલાનો માર,
દીવડો નહીં રે બળે ,
વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે,
કાયા ભલે રે બળે ,માટી માટીને મળે,
પ્રીતડી નહીં રે બળે
Hansala Hale Ne Have Lyrics
Prachin Gujarati Bhajan Lyrics

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version