Gujarati BhajanMirabai Gujarati Bhajan યમુના મેં કૂદ પડ્યો કનૈયો | Yamuna Me Kud Padyo Lyrics August 17, 2019 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 યમુના મેં કૂદ પડ્યો કનૈયો, તેરો યમુના મેં કૂદ પડ્યો,…કનૈયો, પેસી પૈયારે કાલી નાગ નાથ્યો, ફેણ પર નૃત્ય કર્યો ,…કનૈયો, નંદબાબા ઘર નોબત બાજે, કંસ રાય દેખકે ડર્યો ,…કનૈયો, માત યશોદા રૂદન કરત હૈ, નૈનો મેં નીર ઝર્યો ,…કનૈયો, ટચલી આંગળીયે ગોવર્ધન તોળ્યો, ઈન્દ્ર નો માન હર્યો,…કનૈયો, બાઈમીરા કહે ગિરધરના ગુણ, મથુરા મૈં વાસ કર્યો ,…કનૈયો, Yamuna Me Kud Padyo Kanaiyo Lyrics Mirabai Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: