Prachin Gujarati Bhajan વાણી રે વાણી મારા | Vani Re Vani Mara Guruji Ni Vani Lyrics June 16, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ઉનમુન વાણી ગુરુદેવની , હે ઓલા સમજેલા ને સમજાય , નુગરો સમજે ના સબદને , અને ના સમજે પસ્તાય , વાણી રે વાણી રે મારા ગુરુજીની વાણી , જીવતા પરણાવી નાવે મુવા ઘેર આણી , ખીલો રે દુજે ને પેલી ભેંસો વલોવે , સસરોજી પારણીયે ને વહુજી હિચોળે , ખેતર પાક્યું ને પેલા રખેવાળને ખાધો , ઉડતા મરઘાએ પેલા પારાધીને બંધીયો , જળ કેરી માછલીએ બગલાને ગળિયો, કીળીની ના મુખમાં મગર પળિયો , આભ વરસે ને પેલી ધરતી પરસે , નેવાના પાણી મોભારે ચડશે , મશંદર પ્રતાપે જતી ગોરક્ષ બોલીયા , બોલીયા રે બોલ્યા ગોરખ ઉનમૂન વાણી , Vani Re Vani Lyrics Vani Re Vani Mara Gurujini Vani Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: