DhunKrishn Bhajan Gujarati આવને કાના મોરલીવાળા | Aav Ne Kana Morlivala Lyrics June 24, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 લખે ચીઠ્ઠી રાધીકા કાના તારા નામની ક્યાં ઠેકાણે મોકલાવું કાના આવને કાના ,હે આવને કાના હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા , હો ગોકુળના ગોવાળોને ભુલી રે ગયો કે શું માખણની મટકી ભુલી રે ગયો કે શું ગોકુળના ગોવાળોને ભુલી રે ગયો કે શું માખણની મટકી ભુલી રે ગયો કે શું ભાવતા ભોજન લઈ બેઠો કાના , આવને કાના ,હે આવને કાના હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા , હો ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી હો ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી મથુરા મેલીને ગોકુલ આવો કાના આવને કાના , હે આવને કાના હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા , હો રાધાના પ્રેમને ભુલી રે ગયો કે શું મીરાના પ્રેમને ભુલી રે ગયો કે શું રાધાના પ્રેમને ભુલી રે ગયો કે શું મીરાના પ્રેમને ભુલી રે ગયો કે શું મોહી ગયો કુબજામાં કાના આવને કાના ,હે આવને કાના હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા , Aav Ne Kana Morli Vala Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: