Uncategorized હાલ કાના મને દ્વારીકા દેખાડ | Hal Kanha Mane Dwarika Dekhad Lyrics June 23, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે હે વાહલા રહી ના શકુ તમ વીના, હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે હે વાહલા રહી ના શકુ તમ વીના, હાલ કાના મને ગોમતીમા નવરાવ કોડીલા કાન રે હે વાહલા રહી ના શકુ તમ વીના, હો કાના મને દ્વારીકા દેખાડ… હાલ કાના મને ગોમતીમા નવરાવ કોડીલા કાન રે હે વાહલા રહી ના શકુ તમ વીના, હો કાના મને દ્વારીકા દેખાડ… હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે હે વાહલા રહી ના શકુ તમ વીના, ઉંચા દેવળ દ્વારીકાના કાનાજી હો જી, આથમણે દરબારનો હો, ઉંચા દેવળ દ્વારીકાના કાનાજી હો જી, આથમણે દરબારનો હો, નીચ ગલડે ઘુમતીતી, થાય છે , નાટા ગમનો હે વાહલા રહી ના શકુ તમ વીના, હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે, હે વાહલા રહી ના શકુ તમ વીના, Hal Kanha Mane Dwarika Dekhad Lyrics Krishn Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: