ગુજરાતી ગરબા આવો તો રમવા ને ગરબે ઘુમવાને | Aavo To Ramva Ne Garbe Ghumva Ne Lyrics September 12, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને , માડી મારે જોવા છે તમને રમતા રે , ગરબે ઘુમતા રે , આવો તો રમવા ને , ગબ્બરની માત મારી વાધે અસવાર છે , મોઢું સોહામણુ ને સોળે શણગાર છે , હે હું તો જોઈને હરખાય જાવું રે , ચાચર ના ચોકમાં રે , ગબ્બરના ગોખમાં રે , આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને હે માડી મારે જોવા છે તમને રમતા રે , રૂમ ઝૂમ, રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ , રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ, રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ, રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ, હે લાલ લાલ ચૂંદડી, માથે છે ઓઢણી કાનમાં છે કુંડળ, શોહે છે ટિલડી , હે હું તો જોઈને ધન્ય ધન્ય થાવું રે , ચાચર ના ચોકમાં રે , ગબ્બરના ગોખમાં રે , આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને , હે માડી મારે જોવા છે, તમને રમતા રે , રૂમ ઝૂમ, રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ , રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ , રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ , રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ , Aavo To Ramva Ne Garbe Ghumva Ne Ambe Maa Navratri Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: