Das Sava BhagatNarayan Swami GujaratiPrachin Gujarati Bhajan અલક મીલન કે કાજ ફકીરી | Alakh Milan Ke Kaj Fakiri Lyrics July 17, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 અલક મીલન કે કાજ ફકીરી, લેકે ફરું મેં જંગલમેં તેરી સીકલ કે કાજ ફકીરી ,લેકે ફરું મેં જંગલમેં , તુંહી તુંહી તાર લાગ્યો દિલ અંદર,રહું સદા એક રંગનમેં ત્રણ લોકકી ફિકર મીટાઈ,એહી ફિકર મેરે અંગનમેં, અલક મીલન કે કાજ ફકીરી , ભભક ભભુતી રખું રોમપે,નાહ કરકે જ્ઞાન ગંગનમેં સમતા કફની સીલાકે ડારી,ઓઢ રખી એહી અંગનપેં, અલક મીલન કે કાજ ફકીરી , ભીક્ષા કરુ મેં ભજન ભાવકી,રહું સદા સત સંગનમેં કરમ કાષ્ટ સબ લકડી જલા દઉં;માલીક તેરા મંગનમેં, અલક મીલન કે કાજ ફકીરી , મીલજા ફિકર મીટે આ તનકો,પડે હું દુનીયાકે દંગનમે સતગુરુ ચરણે “દાસ સવો” કહે,સદા તેરા સંગનમેં , અલક મીલન કે કાજ ફકીરી , Alakh Milan Ke Kaj Fakiri Lyrics Das Sava Bhagat Na Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: