Gujarati DhunNarayan SwamiNarayan Swami Gujarati ભજી લે ને નારાયણ નુ નામ | Bhaji Le Narayan Nu Naam | Dhun Lyrics February 9, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 આ અવસર છે રામ ભજન નો આ અવસર છે રામ ભજન નો કોડી ન બેસે દામ , ભજી લેને નારાયણ નુ નામ કામ ક્રોધ લોભ મદ મોહ ને, મુકી દે મન થી તમામ માતા પીતા સુત બાંધવ તારા એના આવે તારે કામ, ભજી લેને નારાયણ નુ નામ અંધ બની ને અથડાવ મા ભુંડા, ઘટઘટ મા સુંદીર શ્યામ દાસ સતાર કહે કર જોડી સબ સંતો ને પ્રણામ, ભજી લેને નારાયણ નુ નામ Bhaji Le Narayan Nu Naam Lyrics Narayan Swami Dhun Lyrics પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી લગ્નગીત ગુજરાતી ગરબા Share this: