Narayan Swami GujaratiPrachin Gujarati BhajanRam Bhajan Gujarati રામ ભજતું રામ ભજીલે | Ram Bhaj Tu Ram Bhaji Le Lyrics April 2, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 રામ ભજતું રામ ભજીલે પ્રભુને ભજીલે પ્રાણીયા, પ્રભુ ભજીયા એ પાર પડીયા ચૌદ લોકે જાણીયા, એ લોભીયાએ માયા ભેગી કીધી , દાટ્ટી બેઠો ભોણીયા, મરણ વેળાએ કામના આવી , અવગતે … આણીયા , રામ ભજતું રામ ભજીલે … એ માયા વસમી કોટડી છે , એમાં કોકનર રહી જાણીયા ,ખાધી નહિ ને ખર્ચી નહિ, એમ કહેતા જાય છે … પ્રાણીયા રામ ભજતું રામ ભજીલે … એ માયા વસમી ઓરડી છે , એમાં કોક સંત વિરલા રહી જાણીયા , છતા દિલમાં દાદ ના આણીયા , રામ ભજતું રામ ભજીલે … એ બલી રાજા ને કારણે બંદુ બળ દીધા , સગાળશા શેઠ વાણીયે , મુરધ્વજ રાજાને જનક વૈદેહી , હરિચંદ્ર હારે વેચાણીયા , મારા ગુરુએ ગોવાળી કીધી , મૂળ ધરમ લાવીયા , રામ ભજતું રામ ભજીલે … દાસી જીવણ સંતો ભીમના ચરણે મારા સંતો અમરાપુર માણીયા , Ram Bhaj Tu Ram Bhajile Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: