Gujarati Lokgeet ચાંદલિયો ઉગ્યો રે | Chandaliyo Ugyo Re Lyrics February 8, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 આઘે આઘેથી મનની ડેલીએ કાંઈ આવ્યા આકાશી કેર ચાંદલિયો ઉગ્યો રે , ઊંડે ઊંડેથી હરખું ઘેલી રે હું તો શમણાં એ આંજું નેણ ચાંદલિયો ઉગ્યો રે , ઓલી આંકેલી નદીયું હાથમાં ઓલી આંકેલી નદીયું હાથમાં એના મહેંદી એ વાળ્યાં વેર ચાંદલિયો ઉગ્યો રે , આઘે આઘેથી મનની ડેલીએ કાંઈ આવ્યા આકાશી કેર ચાંદલિયો ઉગ્યો રે , કાચી કુંવારી મારી નીંદર ઉતરાવી મને જાગતી મેલીને જાય રાતો જાકું છીને તો કાંઈ કોને કહું રે બાઈ કેવી તે લુંમઝુમ વાતો જાણે સોને મઢયા મારા દિવસો બધા એને રૂપેરી આપ્યા નેર ચાંદલિયો ઉગ્યો રે આઘે આઘેથી મનની ડેલીએ કાંઈ આવ્યા આકાશી કેર ચાંદલિયો ઉગ્યો રે Chandaliyo Ugyo Re Lyrics Gujarati Lokgeet lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: