લગ્નગીત દરિયાના બેટમાં સાંઢણી | Dariyana Bet Ma Sandhadi Lyrics December 22, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, ઈ રે સાંઢણીયે સોનુ મંગાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, ઈ સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, ઈ રે સાંઢણીયે રૂપું મંગાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, ઈ રૂપાના બેનને ઝાંઝર ઘડાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, ઈ રે સાંઢણીયે હીરા મંગાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, ઈ રે હીરાની બેનને ચૂંક ઘડાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, Dariyana Bet Ma Sandhadi Lyrics Gujarati Lagnageet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: