લગ્નગીત ગુંજે શરણાયું ઢોલ ત્રાંબાળુ વાગે | Gunje Sharnayu Dhol Trambalu Lyrics November 17, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ગુંજે શરણાયું ઢોલ ત્રાંબાળુ વાગે , ગામની શેરીઓ ગાજે કે આવ્યો રૂડો વરરાજીયો , રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો , લાડકડો લટકાળો કે આવ્યો રૂડો વરરાજીયો , હે … ઘોડે ચડીને જુઓ આવ્યો છબીલો , કામણગારો કાન કુવાર કોડીલો , જો જો નજર નવ લાગે કે આવ્યો રૂડો વરરાજીયો , હે … મેવાસી મોળીયો મોટી મઢેલો , કંઠે છે હારલો હીરે જડેલો , પેટે કટાર ઝૂલે આજ કે આવ્યો રૂડો વરરાજીયો , હે … લાખેણી જાન આતો મોટા જાનૈયા , ઝાંપે જઈને જટ કરજો સામૈયા , જો જો ઓછુ નવ આવે કે આવ્યો રૂડો વરરાજીયો , Gunje Sharnayu Dhol Lyrics Lagna Geet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: