Gujarati BhajanNarshih MahetaPrabhatiya Bhajan જાગો જશોદાના કુંવર | Jago Jasoda Na Kuvar Lyrics August 21, 2019 1 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 જાગો રે, જશોદાના કુંવર વ્હાણલાં વાયા, તમારે ઓશીકે મારા ચીર ચંપાયા, પાસું મરડો તો વ્હાલા ચીર લાઉ તાણી, સરખી સમાણી સૈયરો સાથે જવું છે પાણી, પંખીડા બોલે રે,વહાલા રજની રહી થોડી, સેજલદડી થી ઉઠો,આળસડી મરોડી, સાદ પાડું વ્હાલા લોકડિયા જાગે, અંગુઠો મરડું તો પગના ઘૂઘરા વાગે, જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે, નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે, Jago Jasoda Na Kuvar Lyrics Narshih Maheta Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this:
An intriguing discussion is definitely worth comment. I do think that you need to publish more on this subject, it may not be a taboo matter but usually people do not talk about such subjects. To the next! Many thanks!! Reply
An intriguing discussion is definitely worth comment. I do think that you need to publish more on this subject, it may not be a taboo matter but usually people do not talk about such subjects. To the next! Many thanks!!