Gujarati Lokgeetગુજરાતી ગરબા જીવણજી નઇ રે જવા દઉં આજ | JIvanji Nai Re Java Dau Aaj Lyrics September 24, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 જીવણજી નઇ રે જવા દઉં આજ , કે વનમાં રાતલડી રાખું રે , કે મારી નથડીનો શણગાર , મારા રૂદીયામાં માં રાખું રે , કે મારી ટીલડીનો શણગાર , મારા હૈયામાં રાખું રે , જીવણજી નઇ રે જવા દઉં … કે મારા ચૂડાલાનો શણગાર , મારા રૂદીયામાં માં રાખું રે , મારી બંગડીનો રણકાર , મારા રૂદીયામાં માં રાખું રે , જીવણજી નઇ રે જવા દઉં … હે મારા કડલાનો શણગાર , મારા રૂદીયામાં માં રાખું રે , કે મારી કોડિયોનો રણકાર , મારા રૂદીયામાં માં રાખું રે , જીવણજી નઇ રે જવા દઉં … Jivanji Nai Re Java Dau Aaj Lyrics Kirtidan Gadhavi Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: