ગુજરાતી ગરબા માનો ગરબો રે | Mano Garbo Re Rame Raj Ne Darbar lyrics September 24, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 માનો ગરબો રે , રમે રાજ ને દરબાર , રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર , અલી કુંભારી ની નાર તું તો સુતી હોય તો જાગ , માના ગરબે રે , રૂડા કોડિયા મેલાવ , માનો ગરબો રે , રમે રાજ ને દરબાર , રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર , અલી સોનીડા ની નાર તું તો સુતી હોય તો જાગ , માના ગરબે રે , રૂડા જોળિયા મેલાવ , માનો ગરબો રે , રમે રાજ ને દરબાર , રમતો ભમતો રે આવ્યો ઘાચીડા ને દ્વાર, અલી ઘાચીડા ની નાર તું તો સુતી હોય તો જાગ , માના ગરબે રે , રૂડા દિવેલીયા પુરાવ , માનો ગરબો રે , રમે રાજ ને દરબાર, માનો ગરબો રે , રમે રાજ ને દરબાર, Mano Garbo Re Rame Lyrics Navratri Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: