Gujarati DhunKrishn Bhajan Gujarati જીવું છું રસીલા તારા | Jivu Chu Rasila Tara Lyrics | Dhun Kirtan Lyrics January 7, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 જીવું છું રસીલા તારા મુખડાને જોતી , હૈયા ના હર તારા નથડીનું મોતી , જીવું છું રસીલા તારા … મુખડું જોઇને તારું મન મારું મોહ્યું , પિયર સાસરિયું સર્વે થયું મન ખારું , જીવું છું રસીલા તારા … અધર અમૃત પાની થઈ હું તો ઘેલી , નિશંક થઈછું લજ્જા લોક કેરી મેલી , જીવું છું રસીલા તારા … નટવર નીરખી તુને અંતર ઠરે છે , દુરીજન લોક ધોળયા લાલજીને મરે છે , જીવું છું રસીલા તારા … મન કર્મ વચને હું થઇ રહી તારી , મુખડા ઉપર જાયે બ્રહ્માંનંદ વારી , જીવું છું રસીલા તારા … પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી લગ્નગીત ગુજરાતી ગરબા Share this: