Krishn Bhajan GujaratiVaishnav Kirtan તારા રૂપ ન્યારા ન્યારા | Tara Swaroop Nyara Nyara Lyrics May 2, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 તારા રૂપ ન્યારા ન્યારા મેં તો તનમન ધન ઓવાર્યા ઓ મોર મુકુટ ધરનારા ,મારી ભૂલો ના ભૂલનારા , દ્વારિકા વાળા , દ્વારિકા વાળા , તમે સત તત્વો ને તાર્યા , તમે અસુર ગણો સહાર્યા , તમે પ્રેમ લક્ષણા થઈ ,સૌના ઉર -અંતરમાં પથરાયા , તમે રથને હાંક્યો , તમે ઝેરને પીધું , ના થયા બહુ બળવાળા ,દ્વારિકા વાળા,દ્વારિકા વાળા , તમે સદગુણ ના છો સ્વામી ,તમે સર્વેના અંતર્યામી , તમે અણુ અણુ માં છો , તમે સચરાસર માં વસનારા , હે ધર્મ ધુરંધર તમે ગીતા ગયી, અર્જુન ના રખવાળા, દ્વારિકા વાળા , દ્વારિકા વાળા , તારા રૂપ ન્યારા ન્યારા મેં તો તનમન ધન ઓવાર્યા ઓ મોર મુકુટ ધરનારા ,મારી ભૂલો ના ભૂલનારા , દ્વારિકા વાળા , દ્વારિકા વાળા , Tara Swaroop Nyara nyara Lyrics Dwarikavala Dwarikavala Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: