DhunPrachin Gujarati Bhajan રમતાં જોગી આયા નગરમાં | Ramta Jogi Aaya Nagar Maa Lyrics June 7, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 રમતાં જોગી આયા નગરમાં રમતાં જોગી આયા હો …જી … આવી અલખ જગાયા નગરમાં રમતાં જોગી આયા હો …જી … રમતાં જોગી આયા નગરમાં … પાંચ પુત્ર પચ્ચીસ નારી એક નારીએ ઉપજાયા પાંચ પચ્ચીસને એક ઘેર લાવો દમના દોર ચલાવો નગરમાં રમતાં જોગી આયા હો …જી … રમતાં જોગી આયા નગરમાં … કોણ ઘેર સુતા કોણ ઘેર જગ્યા ક્યાં કો મનકો ઠેરાયા કોણ પુરૂષ કા આશાન ધરત હૈ કોણ શબદ ગુણ ગાયા નગરમાં રમતાં જોગી આયા હો …જી … રમતાં જોગી આયા નગરમાં … સૂર્ય ઘેર સુતા શશી ઘેર જગ્યા શુન્યમાં મન પધરાયાં અલખ પુરૂષ કા આશાન ધરત હૈ સોહમ શબદ ગુણ ગાયા નગરમાં રમતાં જોગી આયા હો …જી … રમતાં જોગી આયા નગરમાં … જાગ્યા તે નર મહાસુખ પામ્યા ઊંઘ્યા જનમ ગુમાવ્યા કહત કબીર સુનો ભાઇ સાધુ અગમ સંદેશ લાયા નગરમાં રમતાં જોગી આયા હો …જી … રમતાં જોગી આયા નગરમાં … Ramta Jogi Aaya Nagar Ma Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: