લગ્નગીત રંગ રે કસુંબલ મેં તો | Rang Re Kasumbal Me To Lyrics | Lagna Geet Lyrics January 11, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 મારા નખના પરવાળા જેવી ચુંદડી ચુંદડી નો રંગ રાતો હો લાડલી ઓઢોને સાહેબ જાદી ચુંદડી … રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો પીધો લીલો તે રંગ વનની વનરાયુંએ દીધો ઓ.. હો..પીળો તે રંગ જોને ઉગતી પૂનમનો તારલીયે ટાંકી નવરંગ ચુંદડી …મારા… ગામને સીમાડે કરશું સામૈયા તમારા અંતરને ઓરડે દેશુ રે ઉતારા ઓ.. હો.. વાજા વગડાઓ માંડવડે આવો તેદી ઓઢું હું સાયબાની ચુંદડી …મારા… જો જો ના ખેલ કોઈ વાસમોના ખેલતા મારી આ ચુંદડીને પછી નવ ઠેલતા ઓ..હો..તારા રૂઢીયા ની રાણી બોલે બંધાણી નહિ રે ઓઢું હું કોઈ ની ચુંદડી …મારા… ઈ રે ચુંદલડી માં વરણાંગી પ્રીત છે વરણાંગી પ્રીત એમાં વાલમ કેરી પ્રીત છે પ્રીતલડી હોઈ હોઈ પ્રીતલડી , પ્રીતલડી મારી સમજુ સમજુના સમજાય કે…મારા… લગ્ન ગીત , Lagna Geet Lyrics પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી લગ્નગીત ગુજરાતી ગરબા Share this: