Gujarati DhunKrishn Bhajan Gujarati શ્રીજી આવો તે રંગ મને | Shriji Aavo Te Rang Mane Lyrics | Krishn Dhun Lyrics October 21, 2021 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડયો બીજો ચડતો નથી એકેય રંગ વિઠ્ઠલનાથ, હું તો વ્રજ માં ગઈ ને મારું મન મોહ્યું મારી મગ્ન જાગી પુરવની પ્રીત વિઠ્ઠલનાથ, મારે રેહવું અહીયા ને મેળ તારો થયો હવે કેમ કરી દહાડા જાય વિઠ્ઠલનાથ, રંગ ચડ્યો તો છાટી હવે પૂરો કરો નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ, તારું મનડું જોઇને મારું મન મોહ્યું મારા તૂટે છે દીલડાના તાર વિઠ્ઠલનાથ દાસ માધવ ને આશરો તમારો એણે સર્વસ્વ અર્પણ કીધા વિઠ્ઠલનાથ, પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી આગમ વાણી ગુજરાતી ગરબા Share this: