Ganesh Hindi BhajanNarayan Swami Gujarati મૂળ મહેલ માં વસે ગુણેશા | Mul Mahel Ma Vase Gunesha Lyrics October 20, 2021 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 તમે ભાંગો મારા દિલડાની ભ્રાતા તમે ખોલો મારા રુદિયાના તાળા મારા દુઃખ દરિદ્ર માટી જાતા ગણપતિ દાતા મેરે દાતા … મૂળ મહેલ માં વસે ગુણેશા ગુરુ ગમ સે ગમ પાતા … ગુણપતિ દાતા રૂમ ઝૂમ રૂમ ઝૂમ નેપૂર બાજે મધુરી ચાલ ચલંતા … ગુણપતિ દાતા ખીર ખાંડ ને અમૃત ભોજન ગુણપતિ લાડુ પાતા … ગુણપતિ દાતા તોરલ પૂરી રુખડીયો બોલ્યો મરજીવા મોજું પાતા … ગુણપતિ દાતા પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી આગમ વાણી ગુજરાતી ગરબા Share this: