Gujarati BhajanNarshih MahetaPrachin Gujarati Bhajan તમારો ભરોસો મને ભારી | Tamaro Bharoso Mane Bhari Lyrics August 21, 2019 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 તમારો ભરોસો મને ભારી, સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી, રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે, ભૂપને કીધા ભીખારી, સીતાના સ્વામી, નખ વધારી હિરણયાકશ્યપ માર્યો, પ્રહલાદ લીધો ઉગારી,સીતાના સ્વામી, ભલે મળયો મેઁ તા નરસૈંઇ નો સ્વામી, નામ ઉપર જાઉં વારી,સીતાના સ્વામી, Tamaro Bharoso Mane Bhari Lyrics Narshih Maheta Bhajan પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: