Prachin Gujarati Bhajan વાગે ભડાકા ભારી ભજનના | Vage Bhadaka Bhari Bhajanna Lyrics November 21, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે , હોઓ … હોઓ … હોઓ … હોજી , બાર બીજના ધણીને સમરું , નકળંગ નેજા ધારી , ભજનના વાગે ભડાકા ભરી રે , હોઓ … હોઓ … હોઓ … હોજી , ધ્રુવ રાજાએ અવિચળ સ્થાપીઓ , પ્રહલાદે લીધો ઉગારી રે , હોઓ … હોઓ … હોઓ … હોજી , સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો , હરીએ નોર વધારી , ભજનના વાગે ભડાકા ભરી રે , હોઓ … હોઓ … હોઓ … હોજી , તારા દેવીનું સત રાખવા માળી બન્યાતા મોરારી રે , હોઓ … હોઓ … હોઓ … હોજી , સુધન્વાને નાખ્યો કળામાં , ઉકળતી દેગ ઉતારી , ભજનના વાગે ભડાકા ભરી રે , હોઓ … હોઓ … હોઓ … હોજી , તોળી રાણીએ ત્રણ નર તાર્યા , જેસલ ઘરની નારી રે , માલે રૂપાના હેરણા હેર્યા , આરાધે મોજડી ઉતારી , ભજનના વાગે ભડાકા ભરી રે , હોઓ … હોઓ … હોઓ … હોજી , પળે પળે પીર રામદેને સમરું , એ છે અલખ અવતારી રે , હોઓ … હોઓ … હોઓ … હોજી , હરી ચરણે ભાટી હરજી બોલ્યા , ધણી ધાર્યો નેજા ધારી , ભજનના વાગે ભડાકા ભરી રે , હોઓ … હોઓ … હોઓ … હોજી , Vage Bhadaka Bhari Bhajan Na Lyrics Ramapir Na Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: