Gujarati Lokgeet સાયબો રે ગોવાળીયો | Saybo Re Govaliyo Gujarati Lokgeet Lyrics May 4, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 સાયબો રે ગોવાળીયો રે, મારો સાયબો રે ગોવાળીયો, હું ગોવાલણ ગીરની રે, મારી શ્યામ-રાધાની જોડલી, સાયબો શિતળ ચાંદલો , મારો સાયબો શિતળ ચાંદલો, હું ચકોરી વનરાવનની, મારા વાલીડા સાથે રમતી, સાયબા ઘેરો ઘુંઘટો રે, મારો સાયબા ઘેરો ઘુંઘટો, હું મૂંગી મર્યાદ , વાલીડાની સોડમાં હું તો શોભતી, સાયબો મીઠો મેહુલો રે, મારો સાયબો મીઠો મેહુલો હું અષાઢી વીજળી, મારા સાયબા સાથે રમતી, સાયબો લીલો વડલો રે, મારો સાયબો લીલો વડલો હું શીરોડી છાંયડી , બેય નો આતમ-રાજા એક છે, સાયબો ડુંગર ગીરનો રે, મારો સાયબો ડુંગર ગીરનો, હું ડુગરળાની રીંછડી હૈ, મારી શ્યામ-રાધાની જોડલી, Saybo Re Govaliyo Maro Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: