લગ્નગીત ઊંચા ઊંચા બંગલા બનાવો | Ucha Ucha Bangala Banavo Lyrics | Lagnageet Lyrics November 18, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ઊંચા ઊંચા બંગલા બનાવો , દાદા કાચની બારીયું મેલાવો , કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય , દાદા વિના કેમ ચાલશે હો રાજ , દાદી ……. બેન હોઈ તમારો સાથે , કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય , કાકા વિના કેમ ચાલશે હો રાજ , કાકી ……. બેન હોઈ તમારો સાથે , કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય , મહેંદી ભરેલા પગલા માંડો આજ , તમારા પીઠી વાળા હાથને શણગારો રે , કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય , આછેડા ઘુંઘટડા ની લાજ , એવા ઘુંઘટડે ઢાંક્યા તમારા રૂપ રે , કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય , Uncha Uncha Bangala Banavo Lyrics Gujarati Lagnageet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: