Gujarati DhunShiv Bhajan Gujarati વનમાં રે મહાદેવનો છેલો | Vanma Re Mahadev No Chelo Lyrics January 17, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 વનમાં રે મહાદેવજીને વનમાં રે પારવતી , વનમાં રે મહાદેવનો છેલો શંખલો વગાડે , શંખલાનો નાદરે જોવા જાઈ મહાદેવના મેળે હાલો રે પારવતી , વનમાં રે પાર્વતીજીના ઉતારા કરાવજો , વનમાં રે મહાદેવજીના ઉતારા કરાવજો , ઉતારા કરનારો હોઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી , વનમાં રે પાર્વતીજીને દાતાણીયા કરાવજો , દાતણનો કરનારો હોઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી , વનમાં રે પાર્વતીજીને નાવણીયા કરાવજો , નવાણીયા કરનાર હોઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી , વનમાં રે પાર્વતીજીને ભોજનીયા કરાવજો , ભોજનીયા કરનાર હોઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી , વનમાં રે પાર્વતીજીને પોઢણીયા કરાવજો , પોઢણીયા કરનારો હોઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી , નાક રે પ્રમાણે તમને નથડી ઘડાવું , નથડી પહેરીને જોવા જઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી , ડોક રે પ્રમાણે તમને હારલો ઘડાવું , હારલો પહેરીને જોવા જઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી , વનમાં રે મહાદેવજીને વનમાં રે પારવતી , વનમાં રે મહાદેવનો છેલો શંખલો વગાડે , Vanma Re Mahadev Lyrics Vanma Re Mahadev No Chelo Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: