લગ્નગીત નવે નગરથી જોડ ચુંદડી | Nave Nagarthi Jod Chundadi Lyrics December 28, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 નવે નગરથી જોડ ચુંદડી વાપરી, આવી રે અમારે દેશ રે, વોરો રે દાદા ચુંદડી, ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી, વચમાં તે ટાંકેલા ઝીણા મોર રે, વોરો રે દાદા ચુંદડી, શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી, ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે, વોરો રે દાદા ચુંદડી, અમદાવાદની જોડ ચુંદડી વાપરી, આવી રે અમારે દેશ રે, વોરો રે વીરા ચુંદડી, ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી ઉખેડું તો જગમોહનની ભાત રે વોરો રે વીરા ચુંદડી, શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે વોરો રે વીરા ચુંદડી, જુનાગઢથી જોડ ચુંદડી વાપરી આવી રે અમારે દેશ રે વોરો રે કાકા ચુંદડી, ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી વચમાં છે ચોખલીયાળી ભાત રે વોરો રે કાકા ચુંદડી , શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે વોરો રે કાકા ચુંદડી, Nave Nagarthi Jod Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: