DhunGujarati DhunKrishn Bhajan Gujarati વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા | Vitthal Vitthal Vitthala Dhun Lyrics August 28, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા , કોણે કોણે દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા , મથુરામાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા , વાસુદેવે દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા , ગોકુળમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા , નંદબાવાએ દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા , મેવાડમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા , મીરાંબાઈએ દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા , જૂનાગઢમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા , નરશી મહેતાએ દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા , વીરપુરમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા , જલારામે દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા , Vitthal Vitthal Vitthala Lyrics Gujarati Dhun lyrics પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી લગ્નગીત ગુજરાતી ગરબા Share this: