Prabhatiya BhajanShiv Bhajan Gujarati ભોર સમે ભવ તારણ ભોળો | Bhor Same Bhav Taran Bholo Lyrics February 26, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ભોર સમે ભવ તારણ ભોળો પૂજો પ્રેમ પુકારી ને ભોર સમે ભવ તારણ ભોળો , વાઘાંબરમ , પીતાંબર છાજે બેઠો દયાન ધરી ને રે દેખત એસો રૂપ મનોહર કાળ રહે છે ડરી ને રે ભોર સમે ભવ તારણ ભોળો , ભલે તિલક કેશર નું કીધું અંગે વિભૂતિ ભરી ને રે ભાવ સહીત જો કોઈ ભજે ભોળાને તો ના આવે જનમ ફરીને રે ભોર સમે ભવ તારણ ભોળો , સેવક માટે વૃષભ ચડી ને જઈ ને જડે છે હરી ને રે દાસ દયા પર કરો તો પહોંચે ચરણ હરી ને ભોર સમે ભવ તારણ ભોળો , ભોર સમે ભવ તારણ ભોળો પૂજો પ્રેમ પુકારી ને ભોર સમે ભવ તારણ ભોળો , Bhor Same Bhav Taran Bholo Lyrics Shiv Bhajan Lyrics પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી લગ્નગીત ગુજરાતી ગરબા Share this: