https://amzn.to/46sNAa0
ડરી ગયો મનમોહન પાસી,
આંબા કી ડાળ કોયલ ઈક બોલે,
મેરો મરણ અરુ જગ કેરી હાંસી,…ડરી ગયો મનમોહન,
બિરહ કી મારી મેં બન બન ડોલું,
પ્રાણ તજુ કરવત લ્યુ કાશી ,…ડરી ગયો મનમોહન,
મીરા કહે પ્રભુ હરિ અવિનાશી,
તુમ મેરે ઠાકુર મેં તેરી દાસી ,…ડરી ગયો મનમોહન,
-મીરાંબાઈ,