Gujarati BhajanRamapir Na Bhajan ભાલા વાળા મારી ભેરે રેજો | Bhala Vala Mari Bhere Rejo Lyrics July 26, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ભાલાવાળા મારી ભેરે રેજો , દેવ દુવારકા વાળા રે હો જી રે , આરે કળજુગમાં બીજું કોણ ઉગારે અદભૂત ખેલ અત્યારે રે હોજી રે , વિઘન સઘળા કોણ વારે નજરું કરો ને નેજાવાળા રે , દુઃખ તણો રે બાપા દરિયો છલાણો, મૂળ ધરમ મેં મેલ્યો રે , યુગ આવ્યો છે આ તો છેલ્લો , વાર કરો ને ઘોડાવાળા રે પાપી પાંખડી બાપા સૌને પીડે , વખત પ્રમાણે ઈ તો વડે રે કોઈ ન ચાલે ધર્મના કેડે , સહાય કરો ને ચોગાવાળા રે સુખરામ કહે બાપા સન્મુખ રેજો , મુજરો માની લેજો રે અટક આવીને ઉભા રેજો , નજરું કરો ને નેજાવાળા રે Bhala Vala Mari Bhere Rejo Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: