મારા રામાધણી રે | Mara Rama Dhani Re Lyrics

0
https://amzn.to/46sNAa0
 હે મારા રામાધણી રે
તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો,
એ પેલો પેલો પરચો પીર પરણિયામાં પુર્યો
એવા કંકુના પગલે પધાર્યા ઘણી રે
તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો,
હે બીજો બીજો પરચો પીર દુધનો રે પુર્યો
એવી ઉકળતી દેગ ઉતારી ધણી રે
તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો,
હે ત્રીજો ત્રીજો પરચો પીર વણઝારાને દીધો
એવી મીઠાની મિસરી કીધી ધણી રે
તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો,
હે ચોથોચોથો પરચો પીર સગુણને દીધો
એવા મરેલા બાળને જીવાડ્યા એ ધણી
તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો,
હે હરિના ચરણે ભાઠી હરજી રે બોલ્યા
એવો ઘણી ધર્યો નેજા ધારી ધણી રે
તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો,

Mara Rama Re Dhani Lyrics

Mara Ramadhani Re Lyrics

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version