Gujarati BhajanMirabai Gujarati BhajanPrachin Gujarati Bhajan જોશી રે મારા જોશ તો જુઓ | Joshi Re Mara Josh To Juo Lyrics April 26, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 જોશી રે મારા જોશ તો જુઓ ને , કે દા’ડે મળશે ઘેલો કાન ? , આ કાંઠે ગંગા વ્હાલા , ઓલે કાંઠે જમુના , ને વચમાં છે ગોકુલ ગામ , જોશી રે મારા જોશ તો જુઓ ને , સુખડા અમારા , તલમગ જેવડા , ને દુ:ખડા છે મેરુ સમાન , જોશી રે મારા જોશ તો જુઓ ને , મીરાબાઈ ગાવે પ્રભુ ગીરીધરના ગુણ , તમને ભજીને હું ન્યાલ , જોશી રે મારા જોશ તો જુઓ ને , Joshi Re Mara Josh To Juo Ne Lyrics Mirabai Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: