લગ્નગીત છોડ્યા દાદાને છોડી ડેલિયું રે | Chodiya Dadane Chodi Deliyu Lyrics November 10, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 છોડ્યા દાદાને છોડી ડેલિયું રે , હાલ્યા સૈયરું નો સાથ રે બેનીબા , તમે એકવાર પિયરિયે પધારજો રે , છોડ્યા બાંધવ છોડી બેનડી રે , છોડી હાલ્યા ભોજાઈ નો સાથ રે , તમે એકવાર પિયરિયે પધારજો રે , તમે સંગાથે રેજો પ્રેમથી રે , તેમાં પ્રભુનો હોય વાસ રે બેનીબા , તમે એકવાર પિયરિયે પધારજો રે , સમજીને રેજો બેની સાસરે રે , માનજો સાસરિયા ની રીત રે , તમે એકવાર પિયરિયે પધારજો રે , Chhodiya Dada Ne Chodi Deliyu Vidai Lagna Geet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: