ગુજરાતી ગરબા ચોટીલે ડાકલા વાગ્યા | Chotile Dakla Vagya Chamunda Ma Na Lyrics September 14, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના, ચોટીલે ડાકલા વાગ્યા… ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના, ચોટીલે ડાકલા વાગ્યા… હાકે-ડાકે સૌ ધુણવા રે લાગ્યા , પળ ના દેવ સહુ જાગ્યા ચામુંડા માં ના, ચોટીલે ડાકલા વાગ્યા… ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના, ચોટીલે ડાકલા વાગ્યા… રણચંડી નું માં એ રૂપજ ધરીયું , ચંડ-મૂંડ તો જાયે ભાગ્યા ચામુંડા માં ના, ચોટીલે ડાકલા વાગ્યા… ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના, ચોટીલે ડાકલા વાગ્યા… ચારે દિશા એ મા એ ચાચર તાણાવ્યા, ભૂતડા જાયે મોટા ભાગ્યા ચામુંડા માં ના, ચોટીલે ડાકલા વાગ્યા… ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના, ચોટીલે ડાકલા વાગ્યા… ડાક ને ડમરુ માડી હરદમ વાગે , ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડા માં ના , ચોટીલે ડાકલા વાગ્યા… ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના, ચોટીલે ડાકલા વાગ્યા… અસુરોના રાજ માં તમે ઉગારો માડી , વિઠ્ઠલ કે વરદાન માંગ્યા ચામુંડા માં ના , ચોટીલે ડાકલા વાગ્યા… ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના, ચોટીલે ડાકલા વાગ્યા… Chotile Dakla Vagya Lyrics Dakla Lyrics & Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: