ગુજરાતી ગરબા કેશરિયો રંગ તને લાગ્યો એલા ગરબા | Kesariyo Rang Tane Lagyo Lyrics September 15, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કેશરિયો રંગ તને લાગ્યો એલા ગરબા , કેશરિયો રંગ તને લાગ્યો રે લોલ , ઝીણી ઝીણી જારીયુ મેળવો એલા ગરબા , ઝીણી ઝીણી જરીયું મેળવો રે લોલ , આરાસુર ધામે ઘૂમી આવ્યો એલા ગરબા , આરાસુર ધામે ઘૂમી આવ્યો રે લોલ , કોની કોની માથે ઘૂમી આવ્યો એલા ગરબા , કોની કોની માથે ઘૂમી આવ્યો રે લોલ , અંબે માં ની માથે ઘૂમી આવ્યો એલા ગરબા , અંબે માં ની માથે ઘૂમી આવ્યોરે લોલ , પાવાગઢ ધામે ઘૂમી આવ્યો એલા ગરબા , પાવાગઢ ધામે ઘૂમી આવ્યો રે લોલ , કોની કોની માથે ઘૂમી આવ્યો એલા ગરબા , કોની કોની માથે ઘૂમી આવ્યો રે લોલ , મહાકાલી ની માથે ઘૂમી આવ્યો એલા ગરબા , મહાકાલી ને માથે ઘૂમી આવ્યો રે લોલ , શંખલપુર ઘૂમી આવ્યો એલા ગરબા , શંખલપુર ઘૂમી આવ્યો રે લોલ , કોની કોની માથે ઘૂમી આવ્યો એલા ગરબા , કોની કોની માથે ઘૂમી આવ્યો રે લોલ , બહુચર માંની માથે ઘૂમી આવ્યો એલા ગરબા , બહુચર માંની ઘૂમી આવ્યો રે લોલ , રાજપરા ધામે ઘૂમી આવ્યો એલા ગરબા , રાજપરા ધામે ઘૂમી આવ્યો રે લોલ , કોની કોની માથે ઘૂમી આવ્યો એલા ગરબા , કોની કોની માથે ઘૂમી આવ્યો રે લોલ , ખોડલ માંની માથે ઘૂમી આવ્યો એલા ગરબા , ખોડલ માંની માથે ઘૂમી આવ્યો રે લોલ , Keshariyo Rang Tane Lagyo Ela Garba Lyrics Navratri Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: